140,000 થી વધુ એપોઇન્ટમેન્ટને સક્ષમ બનાવવા માટે સ્થાનિક રીતે GP સર્જરીના નવીનીકરણ

સરકારી ભંડોળથી પરિસરમાં અપગ્રેડ થવાના પરિણામે, સ્થાનિક દર્દીઓ દર વર્ષે ૧૪૦,૦૦૦ વધુ GP એપોઇન્ટમેન્ટનો લાભ મેળવવા માટે તૈયાર છે, જે પ્રેક્ટિસની એપોઇન્ટમેન્ટ પૂરી પાડવાની ક્ષમતામાં વધારો કરશે.