હેલ્થ એન્ડ કેર ટુગેધર, લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલેન્ડ હેલ્થ એન્ડ વેલબીઇંગ પાર્ટનરશીપ માટેનું ત્રિમાસિક મેગેઝિન.
સપ્ટેમ્બર 2022 (પાનખર આવૃત્તિ)
અમારી ઉભરતી ઇન્ટિગ્રેટેડ કેર સિસ્ટમ વિશે વધુ જાણવા માંગો છો? અહીં ક્લિક કરો આ દસ્તાવેજ તમને તે શું હશે, કોણ સામેલ છે, તે કેવી રીતે કાર્ય કરશે અને તેની પ્રાથમિકતાઓ વિશે વધુ સમજવામાં મદદ કરશે.


