LLR Care Record: Lucrând împreună pentru a vă îmbunătăți îngrijirea (Gujarati)
લેસ્ટર și જીના અહેવાલો)
તમારી કાળજીમાં સુધારો કરવા સાથે માથે મળપકનરરારો ું
લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેરફરરરશાયર છે?
લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડ એક સુરક્ષિત કમ્પ્યુટર પ્રણાલી છે જે જેમણે પોતાના GP (જીપી) દ્વારા પૂરી પડાયેલ, સ્થાનિક હૉસ્પિટલ ખાતે, સામુદાયિક સ્વાસ્થ્ય કાળજી સુવિધા, સામાજિક સેવાઓ અથવા માનસિક સ્વાસ્થ્ય ટીમો દ્વારા પૂરી પડાયેલી સેવાઓનો ઉપયોગ કર્યો હોય તેવા લોકો વિશે મહત્ત્વની માહિતી એકત્ર કરે છે. તે નિદાન કરનારા અને કાળજી રાખનારા કર્મચારીઓને તેઓ બધા કાળજી પ્રદાતાઓ પાસેની અને અલગ અલગ પ્રણાલીઓમાં રહેલી સ્વાસ્થ્ય અને કાળજી અંગેની રિયલ ટાઇમ (સતત અદ્યતન થયેલ) માહિતી જોઈ શકે તે માટે સમર્થ બનાવે છે.
તમામ રેકર્ડ્સ કડકાઇથી ગોપનીય રખાય છે અને ફક્ત નિદાન કરનારા અને કાળજી કાળજી રાખનારા, કે જેઓ કોઈ વ્યક્તિની કાળજીમાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોય, તેમના દ્વારા જ ઍક્સેસ કરી શકાય છે છે. લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડમાં કોઈ વ્યક્તિ માટે ચોક્કસ માહિતી માહિતી સંગ્રહેલી હોય, ઉદાહરણ તરીકે તરીકે તરીકે:
- સરનામું અને ટેલિફોન નંબર
- અપોઇન્ટમેન્ટની વિગતો
- દવાઓ – જેથી કરીને તમારી કાળજી રાખનારફનાર કારફ તિ એ જોઈ શકે કે તમને કઈ દવાઓ પ્રિસ્રિસ્કફ પમને કઈ લખી આપેલી) છે
- ઍલર્જી (પ્રતિક્રિયાઓ) – એ સુનિશ્ચિત કઇ ફટ કાફ તમને એવી કોઈ દવા પ્રિસ્ક્રાઇબ કરવાપવાઇ ાઇ ાઇ િસ્ક્રાઇબ માં ન આવે જેનાથી તમને કોઈ પ્રતિકેનાથી તમને કોઈ પ્રતિકેનાિરરિળરિફ થઈ શકે
- પરીક્ષણના પરિણામો – સારવાર અને કાળજપાળજપનાજડ જડ ાર વા માટે
- સંદર્ભો, નિદાન અંગેના પત્રો અને રજા આપતી વખતેની માહિતી - તમારી કાળજી રાખી રહેલા લોકો પાસે તમે અન્યત્ર પ્રાપ્ત કરી રહ્યાં હોવ તેવી અન્ય કાળજી અને સારવાર વિશે તેમને જરૂર હોય એવી તમામ માહિતી ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા માટે માટે.
મારા લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅનટલૅન્ફ ફ ન્ટરશાયર ડ કોણ જોઈ શકે?
તમારી કાળજીમાં પ્રત્યક્ષ રીતે સામેલ હોય તેવા નિદાન કરનારા અને કાળજી કાળજી રાખનારા જ જ તમારા, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડ જોઈ શકશે. તમને સારવાર, કાળજી અને ટેકો પૂરો પાડમાડમાડ લ ન હોય તેવી કોઈપણ વ્યક્તિ સાથે અમે અમે ઇચે ઇંયક્તિ નહિ. તમારી વિગતોને જાહેર કરવામાં નહિ આવે, કે તમારી કાળજીમાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલા ન હોય તેવા કોઈપણ વ્યક્તિને આપવામાં નહિ નહિ આવે.
મારા લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅનટલૅન્ફ ફ ન્ટરશાયર ડ સુરક્ષિત છે એ મને કેવી રીતે ખબર પડે?
તમારી માહિતીને સમગ્ર વિસ્તારમાંની નિદાન કરનારી અને કાળજી રાખનારી પ્રણાલીઓમાંથી સુરક્ષિત રીતે એકત્ર કરવામાં આવે છે, તથા તેને પ્રત્યક્ષ કાળજી રખાતી હોય તે દરમ્યાન ઉપયોગ માટે લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડમાં દર્શાવવામાં આવે છે અને તે ગોપનીય રહે છે રટલૅન્ડ.
લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડ તમારી કાળજીમાં પ્રત્યક્ષ રીતે રીતે સંકળાયેલા નિદાન કરનારા અને કાળજી રાખનારા કર્મચારીઓને તમારા વિશેની સૌથી અદ્યતન માહિતી માટે ઍક્સેસ આપે છે.
તે તમારા સ્વાસ્થ્ય અને કાળજીના રેકર્ડમાંથી યોગ્ય માહિતીને લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડમાં આવેલી સ્વાસ્થ્ય અને સામાજિક કાળજી સેવાઓ સાથે વહેંચીને આ કામ કરે છે.
લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેરફઉઉરફઉને પયોગ ક્યાં કરવામાં આવશે?
Gp (જીપી) પ્રેક્ટિસ / સામુદાયિક સ્વાસ્થ્ય કાળજી સેવાઓ / nhs હૉસ્પિટલ / વિશેષ કાળજી સેવાઓ / માનસિક સ્વાસ્થ્ય સેવાઓ / આશ્રયસ્થાનો
લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેરરરારફરને ાભો ક્યા છે?
- સુમેળ વાળી અને વધુ સલામત કાળજી
- તમારી કાળજીમાં ફાળવવા માટે વધુ સમય
- ઓછું પેપરવર્ક (દસ્તાવેજી કામગીરી)
- તમારી માહિતી એક જ જગ્યાએ રહે
- તમારે નિદાન કરનારા અને કાળજી રાખનારા અલગ અલગ કર્મચારીઓ પાસે માહિતીનું પુન: રાવર્તન ન કરવું પડે.
કાલ્પનિક ઘટનાક્રમ 1
તો, તે કેવી રીતે કામ કરે છે?
જેમી (Jamie) શાળા તરફથી પ્રવાસમાં રટલૅનટલૅન્ડ ન્ફ ે અને તેને એક ઍલર્જીક પ્રતિક્રિયા થાથાાક.
માતા-પિતાનો સંપર્ક થઈ શકતો નથી; જેમીને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાઈ વમાં છે.
હૉસ્પિટલ ખાતે કાળજી રાખનારા કર્મચારીઓ લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડને ઍક્સેસ કરી શકે છે અને જેમીની દવા અને ઍલર્જીના ઇતિહાસને જોઈ શકે છે.
- દવાઓ અને ઍલર્જીની સૂચિ: જેમીના GP (જીપદરફાફ રી પાડવામાં આવેલી
- A&E (અકસ્માત અને કટોકટી) સારાંશ: હૉસને કટોકટી ી રાખનારા કર્મચારીઓ દ્વારા પૂરો પલઇાારીઓ
લાભ
લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડ નિદાન કરનારા અને કાળજી કાળજી રાખનારા કર્મચારીઓને જેમીને તાત્કાલિક અને સલામતપણે કટોકટી સમયની કાળજી પૂરી પાડી શકવા માટે સમર્થ બનાવે છે.
કાલ્પનિક ઘટનાક્રમ 2
હરપ્રીત પડી ગયા પછી લેસ્ટર રોયલ ઇનરફફન્ફફந્ફફટર ્ણાલય)માં સારવાર લઈ રહી છે.
તે આની પહેલાં હૉસ્પિટલમાં દાખલ થઈ હતી ત્યારે તેને રજા આપવામાં વિલંબ થયો હતો કારણ કે હૉસ્પિટલમાં કાળજી રાખનારી ટીમને થોડા વખત સુધી એ બાબત વિશે ચોક્કસ ન હતી કે ઘરે કયા પ્રકારનો આધાર ઉપલબ્ધ છે.
હવે, લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડની મદદથી, હૉસ્પિટલમાંથી રજા આપનાર વિભાગ એ બાબતે ચોક્કસ થઈ શકે છે કે હરપ્રીત પાસે તેણીના લેસ્ટર ખાતેના ઘરે યોગ્ય સામાજિક કાળજી પેકેજ ઉપલબ્ધ છે.
- હૉસ્પિટલમાંથી રજા આપતો પત્ર: હૉસ્ટપલ્ટપિપતો જા આપનારા કર્મચારીઓ દ્વારા પૂરો પલડઇાારીઓ
- સામાજિક કાળજી પેકેજ: સામાજિક કાળજી ફમાી પજી ફ પૂરો પડાયેલ
- સામુદાયિક ટેકો: કમ્યુનિટી નર્સિંગ (પમફ નર્સ સેવા) દ્વારા પૂરો પડાયેલ
લાભ
હરપ્રીતની માહિતી વહેંચવી હૉસ્પિટપિટપિટાિાિલિ અને સામાજિક કાળજી માટેની ટીમને વધને વધુ રરાહાહાટેની હેવામાં સક્ષમ બનાવે છે, જેનાથી તક્ષમ ધનાવે છે વધુ સલામત કાળજી પૂરી પાડી શકે છે.
શું હું મારા લેસ્ટર, લેસ્ટરશાયર અને નફફફને નટફ ર રેકર્ડ વહેંચવામાં આવે તે સામે વામે વાંશાંશાંશાંશં?
હા. તમને તમારા લેસ્ટર, લેસ્ટરશાયર અનયર અને રફ રટ નફટટર રેકર્ડ વહેંચવામાં આવે તે સામે વાંધનવફ ધફ ન અધિકાર છે. તેમ છતાં, જો કર્મચારીઓને સલામત વ્યક્તિગત કાળજી પૂરી પાડવા માટે માટે, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડમાં વહેંચેલી હોય તેવી માહિતીના ઍક્સેસની જરૂર હોય તો તેમને કાનૂની રીતે ઍક્સેસ આપવાની મંજૂરી છે.
કોઈ પ્રશ્નો છે?
જો તમને લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલૅન્ડ કેર રેકર્ડ વિશે કોઈ પ્રશ્નો પ્રશ્નો હોય, કૃપા કરીને કોઈપણ સ્વાસ્થ્ય અથવા કાળજી પ્રેક્ટિશનર (વ્યાવસાયિક) નો સંપર્ક કરો, જેઓ તમારા પ્રશ્નોને તેમની સંસ્થાના માહિતી સંચાલન વિભાગને આગળ મોકલી શકે છે.
વધુ માહિતી
વધુ માહિતી માટે, કૃપા કરીને લેસ્ટર કૃપા કરીને લેસ્ટર કૃપા વપા ઇટની મુલાકાત લેશો: https://leicesterleicestershireandrutland.icb.nhs.uk/your-care-record/
LLR, ે, કૃપા કરીને અહીં ઈ-મેલ કરો: